મૂલાંકન કસોટી
• પિનહોલ કેમેરાનો ઉપયોગ ________ જોવા થાય છે.
A. પ્રતિબિંબ B. ચિત્રો C. વિડિયો
• પિનાહોલમાં ઉલટા પ્રતિબિંબ ________ પર રચાય.
A. પુંઠ્ઠા B. અર્ધ પારદર્શક પડદા C. બોક્સ
• અરીસામાં પ્રતિબિંબ ________ ને કારણે દેખાય છે.
A. પરાવર્તન B. વક્રીભવન C. આકર્ષણ
• પ્રકાશ ________ માં ગતિ કરે છે.
A. સીધી રેખા B. વક્ર રેખા C. અનિયમિત પ્રકાર
સ્વાધ્યાય કાર્ય :
• પિનહોલ કેમેરો ઘરેથી બનાવવા પ્રયત્ન કરવો (પ્રવૃતિ)