વિષય : ગણિત
વિષયાંગ : ઘાત અને ઘાતાંક
- ઋણ નિશાની ધરાવતી સંખ્યાના એકી ઘાતની કિંમત કેવી આવે ? ધન કે ઋણ
- ઋણ નિશાની ધરાવતી સંખ્યાના બેકી ઘાતની કિંમત કેવી આવે ?
- (-5)² ની કિંમત કેટલી થાય ?
- (-5)³ ની કિંમત કેટલી થાય ?
- 10 ના ઘન ને કઈ રીતે લખી શકાય ?
- 81 ને ઘાત સ્વરૂપે લખો.
વિષય : ગણિત
વિષયાંગ : ઘાતાંકના નિયમો
સમાન આધારની ઘાત નો ગુણાકાર
- 2²×2³ =
- (-3)⁴×(-3)³ =
- a²×a⁴ =
સમાન આધારની ઘાત નો ભાગાકાર
- 5⁶×5² =
- 7⁹×7⁶ =
- a⁸×a⁵ =
ઘાતની ઘાત
- (2³)² =
- (7²)¹⁰ =
- (2³)² =
- (૩²)⁴ =
સમાન ઘાતાંક માટે
- 4⁴×3⁴ =
- 3²×a⁴=
- 2⁴÷3⁴=
- 2⁴÷3⁴=
- 2⁴÷3⁴=