ધાતુ અને અધાતુ વર્ગીકરણ કોષ્ટક
સૂચના: નીચે આપેલા પદાર્થો માટે લખો કે તે "ધાતુ" છે કે "અધાતુ", અને ઓછામાં ઓછી બે ગુણધર્મો ઉમેરો.
ક્રમ | પદાર્થનું નામ | ધાતુ / અધાતુ | ગુણધર્મ - 1 | ગુણધર્મ - 2 |
---|---|---|---|---|
1 | તામ્બું | |||
2 | ગંધક | |||
3 | લોખંડ | |||
4 | કાર્બન | |||
5 | એલ્યુમિનિયમ | |||
6 | ફોસ્ફરસ | |||
7 | ચાંદી | |||
8 | હાઈડ્રોજન | |||
9 | સોનું | |||
10 | ક્લોરીન |